બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની ચૂંટણી

કાયદાના ક્ષેત્રમાં આપના અવાજને વધુ મજબૂત બનાવવા માટે હું,
મનોજ મણીલાલ અનડકટ, આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભો છું.

આપનો વિશ્વાસ અને સહકાર જ મારી સાચી તાકાત છે. મારી વિનંતી છે કે આપ આપનો પ્રથમ પસંદગીનો મત (First Preference Vote) મને આપશો.

એડવોકેટ મનોજ મણીલાલ અનડકટ
Ex Chairman BCG
📞 96385 15147

Advocate Manoj Manilal Anadkat
Late Manilal Liladhar Anadkat

આદર્શ

સ્વ. મણિલાલ લિલાધર અનડકટ

તેમના સિદ્ધાંતો, સંસ્કારો અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા મારી પ્રેરણા છે. તેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી હું કાયદા ક્ષેત્રમાં સેવા આપવા પ્રતિબદ્ધ છું.

📅 06-03-2026
⏰ સવારે 10 થી સાંજે 6
📍 મતદાન સ્થળ: કોર્ટ બિલ્ડિંગ

મતદાન વિગતો

Sr. No.
01
Candidate Name
ANADKAT MANOJ MANILAL
1st Preference